ગુજરાતી ફિલ્મો ની પ્રસિદ્ધ અભિનેત્રી મોની પટેલ  (ભુરીભાભી)

સવાલ  : તમને ફિલ્મો મા કામ કરવાની  પેરણા ક્યાંથી મળી


જવાબ :મને  અભિનય  અને ડાન્સ નો શોખ  નાનપણ  થી  હતો

2018 માં 

હુ ટીક ટોક ના વિડિઓ બનાવતી

વિડિઓ લોકો પસંદ  કરતા  અને મારી પ્રસંશા  કરતા

તો મને  થયું  હુ અભિનય  શેત્રે આગળ  વધુ


સવાલ  :સોશિયલ મીડિયા પર  વિડિઓ બનાવતા  બનાવતા  ફિલ્મ લાઇન મા કેવી રીતે આવ્યા

જવાબ : ગોટી ફિલ્મ પ્રોડકશન  હોઉસ ના ઓનર કિશોર બી ગોટી

ના ફિલ્મ ની પોસ્ટ શૂટિંગ  ની પોસ્ટ હુ અવાર નવાર  જોતી

તેનો કોન્ટેક્ટ કરી  મારાં પાપા પાસે ફોન કરાવી  અને મારાં માટે કામ ની વાત મારાં પાપા યે કરી

તો એમણે  કહું કે ફિલ્મ ના અભિનય  કરવા યે ટીક ટોક જેમ સહેલા  નથી

પણ  હુ youtube par  પર  ની શોર્ટ ફિલ્મ મા કામ કરવું  હોય તો કામ આપીશ

મારાં માટે youTube ની શોર્ટ ફિલ્મ પણ  મહત્વ ની હતી

તમે  youtub ની કેટલી  શોર્ટ ફિલ્મ કરી  અને youtub na શોર્ટ ફિલ્મ કરતા  કરતા 

સિનેમા ની ફિલ્મ મા પ્રથમ  કઈ  ફિલ્મ કરી


પાચ  વર્ષ  પહેલા  ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટી મા યૂટ્યૂબ ના વિડિઓ થી  તેના અભિનય  ના જાદુ પાથર્યા અને યુ ટ્યૂબ પર  ભુરી ભાભી  ના નામ થી  ગુજરાત ભર મા મોટી નામ ના મેળવી 

અને નિર્માતા આકાશ  પરમાર  અને દિગંદર્શક સત્તાર સકિયા વાળા ની ફિલ્મ *"લવ નું લાઇસન"* ગોટી ફિલ્મ ના પ્રોડક્શન હાઉસ મા નિર્માણ થઈ  રહી  હતી 

તે ફિલ્મ મા લીડ હેરોઇન તરીકે  મારી પસંદગી  થઈ

જે મારી પ્રથમ ફિલ્મ હતી

ત્યાર પશી  નિર્માતા-ડિરેક્ટર નો અને ગોટી ફિલ્મ પ્રોડક્શન ના સાથ  સહકાર  અને દર્શકો  ના પ્રેમ ભાવના  અને માં બાપ ના આશીર્વાદ  થી 

અત્યારે સુધી મા 3000 થી  વધારે  શોર્ટ ફિલ્મ કરી 

અને અને હજી  પણ  કરતી  રહુ  છું

સવાલ  તમારા  ફિલ્મ લાઇન 5 વર્ષ  ના સફર  મા કેટલી  ફિલ્મો કરી 

જબાબ  : 12 ગુજરાતી બિગ મુવી કરી

(1) લવ  નું લાઇસન

(2) શરીફ  બદમાશ

(3) હવે  શું

(4) એક ચપટી  સિંદૂર

(5) રામરાજ્ય

(6)ફૂલ ટુ ધમાલ

(7)દીકરી  છે  મહાન

(8) સપના  માં બાપ ના

(9) હવે  મારે ભણવું  છે

(10) અધૂરા  અરમાન

(11) માનગઢ હત્યાં કાંડ 

(12) વતન  મારું કાઠિયાવાડ


સવાલ  : અત્યારે વર્તમાન મા કઈ  ફિલ્મ નું શૂટિંગ  ચાલી રહુ  છે અને આગામી  સમય  મા કઈ  ફિલ્મ આવવાની  છે


જવાબ  : અત્યારે હાલ રાજકોટ

દિવ્યરાજ ફિલ્મ્સ અને હસરાજ  ઠાકોર  ની "ગંગારામ" નું શૂટિંગ  પૂર્ણતાના આરે  છે  શૂટિંગ 

આ ફિલ્મ મા લીડ રોલ મા છું 

અને હવે  બિગ બજેટ  અર્બન ફિલ્મ *ભુરી  વહુ  બોલે બહુ* નામ ની ફિલ્મ શરુ  થવા જય રહી  છે 

જે ફિલ્મ મા હુ ટાઇટલ  રોલ એટલે  ભુરી વહુ  નો કિરદાર કરી  રહી  છું 


 રિલીઝ થનારી  ફિલ્મ એ. ડી. ભાસ્કર  ફિલ્મ્સ ની *સપના માઁ -બાપ ના* થોડા  દિવસો  મા ગુજરાત ભર મા રિલીઝ થવાની  છે

તમારી  ફિલ્મ વતન મારું કાઠિયાવાડ ફિલ્મ ગુજરાત મા ચાલી  રહી  છે  તેના માટે તમે  શું કહો  છો

જવાબ  : વતન  મારું કાઠિયાવાડ 

ફિલ્મ ની વાર્તા ખુબ  સારી છે 

ગીતો પણ ખુબ  સારા છે 

આ  ફિલ્મ મા કાઠિયાવાડ ની માન મર્યાદા

રેણી કેણી, રિતિરિવાજ અને હિન્દુ મુસ્લિમ એકતા બતાવી  છે

તો આ  ફિલ્મ ખુબ  જ સારો સંદેશ  આપી  રહી  છે

જે ગોટી ફિલ્મ પ્રોડક્શન હાઉસ ના બેનર  હેઠળ  બની  છે


સવાલ  : બહુજ  થોડા  સમય  મા ઘણું કામકર્યું તે માટે તમે કોનો આભાર  માની રહા  છો


જવાબ  : તો હુ મારાં માતા પિતા નો આભાર  માનું છું  જેણે મારાં સપના  સાકાર કરવા  ખુબ  સ્પોટ કર્યો

અને  ગોટી ફિલ્મ પ્રોડક્શન નો કે મારાં મા રહેલી  અભિનય  ની શામતા  ને ઓળખી અને ફિલ્મ મા કામ આપ્યું

  સહુ દર્શકો નો પ્રેમ લાગણી  ખુબ  જ મળી અને આગળ  ના સમય  મા પણ  આપ  સહુ  ના પ્રેમ ભાવ  અને આશીર્વાદ  મળતા  રહે  તેવી અપેક્ષા નમસ્કાર 🙏