ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાઇટર ની ભૂમિકા વિશિષ્ટ હોય છે. આજે આપડે વાત કરી રહ્યા છીએ ૪૦૦૦ સ્ક્રિપ્ટ લખી ને વિક્રમ સર્જનાર ૦૧ માર્ચ ૧૯૮૦ મા ભગવાન ભાઈ ઠક્કર ના ઘરે જન્મેલ   ગુજરાતી લેખક શ્રી કિશોરભાઈ ભગવાન ભાઈ ઠક્કરની. બી કોમ સુધી નું અભ્યાસ કરી ને દાદાજી ના પગલે સાહિત્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા નીકળી પડ્યા અને ઘણા પરિશ્રમ પછી સર્જ્યો રેકોર્ડ ૪૦૦૦ સ્ક્રિપ્ટ લખવાની

ફિલ્મનો વિચાર તો કયારેય નહોતો આવ્યો,પણ સાહિત્ય સર્જન. કરવાનો વિચાર આવેલો ,,

અને હુ વાર્તા , કાવ્ય ને ગઝલ લખતો થયો ,, મારી એક વાર્તા. 1992 મા રાજકોટ રેડિયો પર , અડકો દડકો. ,  બાળ કાર્યક્રમ મા. પ્રથમ. આવી ને મને પહેલુ પારિતોષિક મળેલુ.

બસ આ પછી મારી હીમંત વધી ગઈ અને હું સાહિત્ય ક્ષેત્રે. આગળ વધ્યો પણ 1998  મા મે એક ગીત લખ્યું હતુ , જે સુરેન્દ્રનગર નગરના એક અખબાર મા પ્રકાશિત થયું ,, એ ગીત. ગોંડલના એક લેડી ડીરેકટર દિપ્તી બેન વાચી ગયા અને એ ગીત. રેકોર્ડ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. 

બસ અંહીથી શરૂ થઈ માર ફિલ્મ યાત્રા. 




,, મારા ગોડફાધર. તો. મારા દાદા જ છે કે જેમના થકી મને સાહિત્ય ના સંસ્કાર મળયા.પણ હા ફિલ્મ લાઈન મા હુ જયારે પ્રવેશ્યો ત્યારે મારી સામે કોઈ જોતુ પણ નહોતુ 

એ વખતે જુનાગઢ નંદીની સ્ટુડિયો વાળા ,, મનોજ ભુપતાણી ,, ને પરેશ ચંદારાણા.  એ મને પ્રથમ મોકો આપ્યો અને,, મારી સ્ક્રિપ્ટ પર. 2002 મા પ્રથમ ટેલીફિલ્મ બની ,,, જય મહાકાળી. 

,, હુ લગભગ વીસ વર્ષ થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે. જોડાયેલો. છૂ ,,

અત્યાર સુધીમાં. , મે 4000 + શોર્ટ ફિલ્મો 

4 વેબસીરીઝ

6 થીયેટર ફિલ્મ 

અને હાલ ચાલી રહેલી મોટાબા ની નાની વહુ ની વનલાઈન લખી છે.

,, અત્યારે હુ કોમેડી તેમજ ફેમિલી ડ્રામા પર કામ કરી રહયો છુ.

,, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ મા. આવ્યા પછી મને ન ધારેલી સફળતા મળી છે ,,  વર્લ્ડ રેકોર્ડ ,, ભારત ભુષણ ,,, રાષ્ટ્રીય પ્રતિષ્ઠા પુરસ્કાર ,, ગુજરાત ગૌરવ ,, જેવા. 26 એવોર્ડ પ્રાપ્ત કરી ચુકયો છુ. 



છતા એક મહેચ્છા છે કે એક દિવસ મને પદ્મભૂષણ એવોર્ડ જરૂર મળશે. 


,,ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકો ને હું એટલુજ કહીશ ,, કે ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા રહો ,,, હીમંત ન હારો લક્ષ્ય નકકી કરો ને ,માંડ્યા રહો ,, સફળતા એક દિવસ તમને શોધતી આવશે "કલાભુમી એન્ટરટેઇનમેન્ટ"એકેડમી ની સેવા અદભુત છે ,, ઈન્ડસ્ટ્રીઝ. મા નવોદિત આર્ટીસ્ટ ને જયારે પ્લેટફોર્મ નથી. મળતુ ત્યારે એકેડમી પ્લેટફોર્મ પુરૂ પાડે છે.અને દરેક વ્યક્તિ ના અંદર છુપાયેલો કલાકાર ને એ બહાર લાવે છે. 

આ માટે સંતોષ કુમાર ત્રિપાઠી ની કામગીરી ખુબજ પ્રશંસા પાત્ર છે. ,,,


અસ્તુ ,,, 

કિશોર ઠક્કર ,,,